વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં દલાભાઇ સોન્ડાભાઇ વાઘેલા ઉ.70 રહે. લુણસર નામના વૃદ્ધને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.