Addera એડવર્ટાઇઝિંગ દ્વારા 7.5 ફૂટ× 12.5 ફૂટની સ્ક્રીન લગાવાઈ : સ્ટ્રેટેજિક & વિઝ્યુલ બ્રાન્ડીંગ, વિડીયો પ્રોડક્શન, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, ડિજિટલ કેમ્પેઇન & એડ સહિતની સર્વિસ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપની બ્રાન્ડ કે પ્રોડક્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી છે ? તો ચિંતા ન કરતા ઓનેસ્ટ હોટેલ-લજાઈ ખાતે વિશાળ LED સ્ક્રીન લગાવવામાં આવી છે. જેમાં એડ આપી આપની બ્રાન્ડને સરળતાથી ચમકાવી શકશો.મોરબીમાં Addera એડવર્ટાઇઝિંગ કાર્યરત છે. જેમના દ્વારા સ્ટ્રેટેજિક & વિઝ્યુલ બ્રાન્ડીંગ, વિડીયો પ્રોડક્શન, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, ડિજિટલ કેમ્પેઇન & એડ સહિતની સર્વિસ આપવામાં આવે છે. અનેક મોટી કંપનીઓ તેમની પાસેથી રેગ્યુલર સર્વિસ મેળવી રહી છે.Addera એડવર્ટાઇઝિંગ દ્વારા લજાઈ પાસે આવેલ ઓનેસ્ટ હોટેલમાં વિશાળ LED સ્ક્રીન લગાવવામાં આવી છે. જેની સાઈઝ 7.5 ફૂટ× 12.5 ફૂટની છે. આ હોટેલ પ્રખ્યાત હોય અહીં દરરોજ હજારો લોકો આવે છે. ત્યારે આ સ્ક્રીન ઉપર જાહેરાત દરરોજ સરળતાથી હજારો લોકો સુધી પહોંચી શકે છે. તો આ સ્ક્રીન ઉપર જાહેરાત આપવા આજે જ સંપર્ક કરો.Addera એડવર્ટાઇઝિંગ204, સ્વસ્તિક પ્લાઝા હળવદ રોડ, મોરબી97231 3455479847 83538