મહેન્દ્રનગરથી નારીચાણા હનુમાન મંદિરે પગપાળા જવા 35 ભાવિકોનું પ્રસ્થાન

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરથી દર વર્ષે દિવાળીના તહેવાર બાદ સંઘ દ્વારા નારીચાણા સ્વયંભૂ હનુમાન મંદિર સુધીની પદયાત્રા યોજાઈ છે. આ વર્ષે પણ 35 ભાવિકોએ આ પદયાત્રા શરૂ કરી છે. ગોવિંદભાઈની આગેવાનીમાં આ સંઘ પગપાળા ચાલી નારીચાણા ખાતે પહોંચશે.

- text

- text