મોરબી : મોરબીના પાડા પુલ નીચે પાણીમાં ડૂબી જતાં ચકુભાઈ નરસીભાઈ વાઘેલા ઉ.45 નામના યુવાનનું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.