હળવદ : હળવદ પોલીસ મથક વિસ્તારમાં લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા 26 વર્ષથી નાસતા ફરતા આરોપી કટીયા હમીર સિંગાડીયાને મધ્યપ્રદેશના કલ્યાણપુર તાલુકાના નેગડીયા ગામેથી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પકડી પાડી હળવદ પોલીસ હવાલે કર્યો છે.