- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ રે સેરા ક્રિએશન નામની સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઝારખંડ રાજ્યના વતની ચરણ ટુકલુ બોન્ટા બારી ઉ.22 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પંખામાં મજબૂત કપડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text