લાલપર પાસે હાઇવેના સર્વિસ રોડ પર ભરાતા ગટરના પાણીથી વાહનચાલકોને હાલાકી

- text


મોરબી : મોરબી નેશનલ હાઇવે પર લાલપર નજીક રિયલ પ્લાઝા પાસે સર્વિસ રોડ પર ગટરના પાણી ભરાયેલા હોય જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ઉપરાંત અહીંથી ટુ-વ્હીલર ચાલકોને અન્ય વાહનો પસાર થવાથી ગંદા પાણી પણ ઉડે છે. અહીં ભરાયેલા ગટરના પાણી દૂર થાય તેવી લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે.

- text

- text