મોરબી : મોરબી નિવાસી પરબતભાઇ કરમશીભાઈ કાનાણી (ઉ.વ.95) નું તા. 01/11/2024ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 04/11/2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન વિદ્યુતપાર્ક શેરી નં.4, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.લી.- કાંતિભાઈ પરબતભાઇ કાનાણી(પુત્ર)- નિલેશભાઈ પરબતભાઇ કાનાણી(પુત્ર)- દેવજીભાઇ પરબતભાઇ કાનાણી(પુત્ર)- ડો. વિજય એલ. કાનાણી- દિનેશભાઇ કાંતિભાઈ કાનાણી (ગુરુકૃપા મેડિકલ સ્ટોર)- જીગ્નેશભાઈ કાંતિલાલ કાનાણી- આશિષભાઈ નિલેશભાઈ કાનાણી- મિતભાઈ દેવજીભાઇ કાનાણી