મોરબી : મૂળ અંજાર (કચ્છ) હાલ મોરબી નિવાસી કચ્છી ભાટિયા પ્રેમલતાબેન (સાંતાબેન) પરસોતમભાઈ સંપટ તે સ્વ. પરસોતમ હરિદાસના પત્નિ, સ્વ પ્રવીણભાઈ, હેમેન્દ્રીબેન, અશ્વિનભાઈ, સ્વ નિશાબેન વાંઢુચાના માતૃશ્રી, ભક્તિના દાદીનું તા.૨ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૪ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ રિલીફ નગર, યોગેશ્વર મહાદેવ મંદિર સામાંકાંઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે.