મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના લાતીપ્લોટ શેરી નંબર-3મા પેટ્રોલિંગ દરમિયાન આરોપી સિકંદર યુનુસભાઈ ચાનીયા રહે.કબીર ટેકરી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 641 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.