વાંકાનેર વિશિપરા રેલવે સ્ટેશન નજીકથી બાઈક ચોરાયું

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના વિશિપરા રેલવે સ્ટેશન નજીકથી હિરેનગીરી મનસુખગીરી ગૌસ્વામીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text