વાંકાનેર : દારૂના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં 7 વર્ષથી ફરાર ઇર્શાદ જાહુલ ફઝરૂ હક મેમુ રહે.સિસવાના જી.મેવાત (હરિયાણા) વાળો વાંકાનેર બ્રાઉન્ડ્રી પાસે હોવાની ચોક્કસ બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમે આરોપીને ત્યાંથી પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text