ફેકટરીથી લઈ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીનું એ ટુ ઝેડ સોલ્યુશન મેળવો નાગેશ્વર એન્ટરપ્રાઈઝમાંથી

 

ફાયર સેફટીના તમામ ઇકવિપમેન્ટ સંપૂર્ણ ઈન્સ્ટોલેશન અને ડેમો સાથે આપવાની સર્વિસ : સેફટી શૂઝ, હેડ એન્ડ ફેસ પ્રોટેક્શન, હેન્ડ ગ્લોવ્ઝ, આય એન્ડ બોડી સેફટી, રોડ સેફટી પ્રોડક્ટ, ફોલ પ્રોટેક્શન સહિતની આઇટમો પણ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત નાગેશ્વર એન્ટરપ્રાઈઝમાં ફાયર સેફટીને લગતી એ ટુ ઝેડ સર્વિસ મળે છે. તો કોઈ પણ સ્થળે કોઈ પણ ફાયર સર્વિસ માટે આજે જ સંપર્ક કરો.

મોરબીના મહેન્દ્રનગરમાં ગુરૂકૃપા કોમ્પ્લેક્ષમાં નાગેશ્વર એન્ટરપ્રાઈઝમાં કાર્યરત છે. જ્યાંથી ફેકટરી, હોસ્પિટલ, એપાર્ટમેન્ટ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી આપવી સર્વિસ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીંથી તમામ પ્રકારની ફાયર એક્સ્ટ્રીન્ગયુસર બોટલ રિફિલિંગ કરી આપવામાં આવે છે. અહીં તમામ સર્વિસ ઝડપી અને એકદમ વ્યાજબી ભાવે પુરી પાડવામાં આવે છે.

અહીં સેફટી શૂઝ, હેડ એન્ડ ફેસ પ્રોટેક્શન, હેન્ડ ગ્લોવ્ઝ, આય એન્ડ બોડી સેફટી, રોડ સેફટી પ્રોડક્ટ, ફોલ પ્રોટેક્શન સહિતની આઇટમો પણ મળે છે.

તો ફાયર સેફટીને લઈને કોઈ પણ સર્વિસ જોઈતી હોય તો આજે જ સંપર્ક કરો

નાગેશ્વર એન્ટરપ્રાઈઝ
શોપ નં.1, ગ્રાઉન્ડ ફ્લોર
ગુરુકૃપા કોમ્પ્લેક્ષ, હળવદ રોડ,
મહેન્દ્રનગર, મોરબી
જય ખીલોસીયા
મો.નં.8238503812
મો.નં.9724707379