વિરાટ ઇલેક્ટ્રોનિક્સમાં દિવાળી ધમાકા ઓફર્સ : ફક્ત 2 દિવસ રિયલ એક્સચેન્જ ઓફર્સ

 

મોલ તથા ઈન્ટરનેટ જગત કરતા સસ્તું : જુના વોશિંગ મશીનના રૂ.5000 બાદ, BOSCH 9kg ફ્રન્ટ લોડ વોશિંગ મશીન ફાયદા સાથે માત્ર રૂ.35600*માં પડશે : દરેક ખરીદી સાથે રૂ.1000ની શ્યોર ગિફ્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિરાટ ઇલેક્ટ્રોનિક્સમાં દિવાળી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ફક્ત 2 દિવસ રિયલ એક્સચેન્જ ઓફર્સનો લાભ આપવામાં આવશે.

જુના ફ્રન્ટલોડ વોશિંગ મશીનના 5000 બાદ કરી આપવામાં આવશે. BOSCH 9kg ફ્રન્ટ લોડ વોશિંગ મશીન જેની કિંમત રૂ.59490 છે. તેમાં 25 ટકા કંપની ડિસ્કાઉન્ટ એટલે કે આ મશીનની કિંમત રૂ. 44617 થશે. તેમાં પણ રૂ.5000 જૂના મશીનના બાદ થશે એટલે મશીનની કિંમત રૂ. 39617 થશે. આ ઉપરાંત 10 ટકા ક્રેડિટ કાર્ડ કેશબેક મળશે. એટલે મશીનની ફાઇનલ કિંમત માત્ર રૂ. 35600 થશે. આ સાથે રૂ.1000ની દિવાળી શ્યોર ગિફ્ટ આપવામાં આવશે.

આ મશીનની ખાસિયત જોઈએ તો 5 વર્ષની વોરંટી, 5 સ્ટાર રેટિંગ, 14 વોશ પ્રોગ્રામ, એન્ટી રીંકલ, એન્ટી વાઇબ્રેશન, સ્પીડ પરફેક્ટ, ઓકો સાયલન્સ ડ્રાઇવ સહિતની ખાસિયતો છે.

તો આજે જ ખરીદી કરવા પધારો.

વિરાટ ઇલેક્ટ્રોનિક્સ
સાધના કોમ્પ્લેક્ષ,
ઇન્ડુસ બેન્ક સામે,
રવાપર રોડ, મોરબી
9512399972
9137350440