માળીયા મિયાણા ગામે રહેણાંકમાંથી બિયરના ટીન મળી આવ્યા

- text


મોરબી : માળીયા મિયાણા શહેરમાં જૂની એસબીઆઈ બેન્ક નજીક રહેતા આરોપી ફારૂક હબીબ જામના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડતા રૂપિયા 600ની કિંમતના બડવાઇઝર બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી મળી ન આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text