સામાકાંઠે શિવમ બજાજની બીજી બ્રાન્ચનો પ્રારંભ : દરેક ટુ-વ્હીલર ઉપર ચાંદીનો સિક્કો અને હેલ્મેટ ફ્રી

 

સિટી 110, પ્લેટીના, પલ્સર, ફ્રીડમ CNG બાઈકના તમામ મોડેલ્સ ઉપલબ્ધ : આકર્ષક કિંમત અને ઓછા ડાઉન પેમેન્ટ સહિતના અનેક લાભ સાથે દિવાળીના આ તહેવાર ઉપર ટુ-વ્હીલર વસાવો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે શિવમ બજાજની બીજી બ્રાન્ચનો પ્રારંભ થયો છે. જ્યાં દિવાળીની આકર્ષક ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો આજે જ શો-રૂમની મુલાકાત લઈ આપનું મનપસંદ ટુ-વ્હીલર બુક કરાવી જૂનાં ટુ-વ્હીલરને અલવિદા કહી દયો.

મોરબીના શક્ત શનાળા રોડ ઉપર એચડીએફસી બેંકની બાજુમાં શિવમ બજાજ કાર્યરત છે. જેની બીજી બ્રાન્ચનો સામાકાંઠે લખધીરસિંહજી હોસ્પિટલ બાજુમાં શિવાલીક પ્લાઝામાં શરૂ થઈ છે. અહીં દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સની ખરીદી ઉપર ચાંદીનો સિક્કો અને હેલ્મેટ ફ્રી આપવામાં આવશે.

અહીં સિટી 110, પ્લેટીના, પલ્સર, ફ્રીડમ CNG બાઈકના તમામ મોડેલ્સ ઉપલબ્ધ છે. જેમાં આકર્ષક કિંમત અને ઓછા ડાઉન પેમેન્ટ સહિતના અનેક લાભ આપવામાં આવી રહ્યા છે. તો દિવાળીના આ પર્વ ઉપર નવું ટુ-વ્હીલર વસાવવા આજે જ શો-રૂમ ખાતે પધારો.

શિવમ બજાજ
દુકાન નં.9,10
શિવલિક પ્લાઝા,
લખધીરસિંહજી હોસ્પિટલ પાસે,
ત્રાજપર ચોકડી,
સામાકાંઠે, મોરબી
મો.નં.77779 40198