દિવાળીએ કરો ધુમ-ધડાકા : પાટીદાર ફટાકડા મોલનો પ્રારંભ, સસ્તાભાવે શ્રેષ્ઠ ફટાકડા

વિશાળ જગ્યાએ ફટાકડાની એકથી એક ચડિયાતી 701 જેટલી આઇટમો : દરેક ફટાકડા ઉપર પ્રાઈઝ ટેગ સાથે કમ્પ્યુટર બીલિંગ સિસ્ટમથી જ વેચાણ, જેથી છેતરાવવાની કોઈ શક્યતા નહિ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોંઘવારીના સમયમાં મોરબીવાસીઓને રાહતનો શ્વાસ આપવા પાટીદાર ફટાકડા મોલ સતત ચોથા વર્ષે મોરબીના આંગણે આવી ગયું છે. ત્રણ વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ મોરબી શહેરમાં પાટીદાર ફટાકડા મોલનો ભવ્ય શુભારંભ થઈ ગયો છે.

આ ફટાકડા મોલ તા. 31 ઓક્ટોબર સુધી સવારે 9થી રાત્રીના 12 વાગ્યા સુધી શહેરના રવાપર ધુનડા રોડ ઉપર આવેલા દ્વારકાધીશ હોલ એન્ડ ફાર્મ ખાતે કાર્યરત રહેશે. જેની ખાસિયત એ છે કે તેમાં દરેક વર્ગને પોસાય એવા રાહત દરથી ફટાકડા મળે છે.અહીં વિશાળ જગ્યામાં ફટાકડાની એકથી એક ચડે એવી 701 જેટલી વેરાયટીઓ જોવા મળશે. અહીં ફેમિલી સાથે ફટાકડાની ખરીદી કરવાનો યાદગાર અનુભવ મળશે. અહીં પેપરલેસ મોબાઇલ બીલિંગ સિસ્ટમ છે. વધુમાં અહીં ફટાકડાની દરેક આઈટમ પર ભાવનું સ્ટીકર હોય છે. તેથી ગ્રાહકને પસંદગી કરવાની આઝાદી મળે છે.

વાંકાનેરમાં 8 વર્ષના સફળ આયોજન બાદ લોક લાગણીને માન આપી મોરબીમાં સતત ચોથા વર્ષે મોલ સિસ્ટમથી પાટીદાર ફટાકડા મોલનો શુભારંભ થયો છે.

પાટીદાર ફટાકડા મોલની વાંકાનેર ખાતેની બ્રાંચ પણ ચાલુ થઈ ગઈ છે જેનું આયોજન તા. 31 ઓક્ટોબર સુધી જેઠીબાઈની ભોજન શાળા, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે.


તો આજે જ ખરીદી કરવા પધારો.


દ્વારકાધીશ હોલ એન્ડ ફાર્મ
રવાપર ધુનડા રોડ, મોરબી
મો.નં.98241 94026
મો.નં.94265 54311
સમય : સવારે 9થી રાત્રે 12