દિવાળીને પગલે વાંકાનેર બાઉન્ડ્રી એસો. સાથે પોલીસની બેઠક

- text


વાંકાનેર : દિવાળીના તહેવારોને લઈને પોલીસ દ્વારા સતર્કતા દાખવામાં આવી છે. ત્યારે વાંકાનેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની અદ્યક્ષતામાં વાંકાનેર બાઉન્ડ્રી એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી. દિવાળી નિમિતે ચોરી ઘરફોડના બનાવ ન બને તે બાબતે સંકલન કરી યોગ્ય તકેદારી રાખવા જણાવાયુ હતું.

- text

- text