મોરબીમાં TITAN EYEPLUSના એક્સક્લુઝીવ શો-રૂમનો કાલે પ્રારંભ

દિવાળી ધમાકા ઓફર : 07 નવેમ્બર સુધી કોઈ પણ બ્રાન્ડના આઇવેર, સનગ્લાસ અને કોન્ટેક લેન્સ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ : આંખની તપાસ અને મફત ચશ્માની રીપેરીંગ સેવા ફ્રી મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આવતીકાલે તા. 27ને રવિવારના રોજ ટાટા કંપનીના “TITAN EYEPLUS” નો એક્સકલુઝીવ શો-રૂમનો પ્રારંભ થવાનો છે.

TITAN ના EXCLUSIVE Titan અને Ultima ના વિશ્વ કક્ષાના ગુણવત્તાયુક્ત લેન્સ, ગ્લાસ માત્ર ને માત્ર titan eyeplus માં હાજર સ્ટોકમાં મળશે.

“TITAN EYEPLUS”એ મોરબીમાં દરેક બ્રાન્ડના ચશ્મા તેમજ સનગ્લાસ ખરીદવાનું વિશ્વાસ પાત્ર સ્થળ બનશે.

અહીં દિવાળી ધમાકા ઓફર હેઠળ 07 નવેમ્બર સુધી કોઈ પણ બ્રાન્ડના આઇવેર, સનગ્લાસ અને કોન્ટેક લેન્સ ઉપર 10 ટકા નું ડિસ્કાઉન્ટ મળશે.

ઉપરાંત અહીં આંખની તપાસ અને મફત ચશ્માની રીપેરીંગ સેવા ફ્રી મળશે.

અહીં TITAN, Fastrak, RayBan, Stepper, Armani Exchange, Vogue, ZEISS સહિતની ઇન્ટરનેશનલ પ્રીમિયમ બ્રાન્ડની આઈવેર, સનગ્લાસ તેમજ કોન્ટેક લેન્સની તમામ રેન્જ હાજર સ્ટોકમાં મળશે.

“TITAN EYEPLUS”ના શો-રૂમના ઉદઘાટન પ્રસંગે સર્વે મોરબીવાસીઓને પધારવા આમંત્રણ પાઠવવામાં આવે છે


“TITAN EYEPLUS”
V Martમોલની સામે,
રવાપર રોડ, મોરબી
મો.નં.81403 49700