અલંકાર ઇલેક્ટ્રોનિક્સમાં દિવાળીની ત્રિપલ ધમાલ ઓફર

 

પહેલી ઓફર : દરેક ખરીદી ઉપર રૂ.13490 સુધીની ગિફ્ટ

બીજી ઓફર : મેગા ડ્રો કુપન જેમાં એસી, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન જેવા 10 ઇનામો.

ત્રીજી ઓફર : બજાજ ફાઇનાન્સ બમ્પર ડ્રો . જેમાં ઈ-બાઈક , સોનાના સિક્કા , ચાંદીના સિક્કા સહિતના ૩૧૫ ઇનામો 

ખાસ નોંધ :- બજાજ બમ્પર ડ્રો નો ફાયદો અલંકાર ઇલેક્ટ્રોનિક્સ માં મળશે . આ ઓફર દરેક શૉ-રૂમ પર ઉપલબ્ધ નથી . તો બજાજ ફાઇનાન્સ માં ખરીદી તો અલંકાર માંથી જ .

● રવિવારે શો-રૂમ આખો દિવસ ઓપન રહેશે .

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના તહેવાર ઉપર હોમ એપ્લાયન્સીસની ખરીદી કરવી છે ? તો આવી જાવ અલંકાર ઇલેક્ટ્રોનિક્સમાં, અહીં જેટલો ફાયદો બીજે ક્યાંય નહીં મળે.

અહીં દરેક ખરીદી ઉપર રૂ.13490 સુધીની શ્યોર ગિફ્ટ અને સાથે મેગા ડ્રો કુપન મળશે. જેમાં એસી, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન જેવા 10 ઇનામો રાખવામાં આવ્યા છે.

ઉપરાંત બજાજ ફાઇનાન્સ દ્વારા જૂજ ડિલરોને જ બજાજ બમ્પર ડ્રો નો લાભ આપવામાં આવેલ છે જે લાભ ગ્રાહક ને અહીંયાં થી મળશે . એટલે કે બજાજ ફાઇનાન્સ થી ખરીદી કરવાથી બમ્પર ડ્રો નો ફાયદો મળશે જેમાં જેમાં ઇ-બાઇક, સોનાના સિક્કા, ચાંદીના સિક્કા જેવા 315 ઇનામો મળશે.

Special Pricing

● સ્માર્ટ ટીવી માત્ર રૂ.7490થી શરૂ
સ્માર્ટ ટીવી, એન્ડ્રોઇડ ટીવી, વેબોસ ટીવી, 4K LEDની વિશાળ રેન્જ

● વોશિંગ મશીન માત્ર રૂ.9990થી શરૂ .
જેમાં સેમી ઓટોમેટિક, ફુલ્લીમાં ટોપ લોડ અને ફ્રન્ટ લોડની વિશાળ રેન્જ.

● રેફ્રિજરેટર માત્ર રૂ.11,990 થી શરૂ.
જેમાં સીંગલ ડોર , ડબલ ડોર , થ્રી ડોરની વિશાળ રેન્જ

● એર કન્ડિશનર માત્ર રૂ.27490થી શરૂ
જેમાં 1.0 ટન , 1.5 ટન , 2.0 ટનની વિશાળ રેન્જ

● ઘરઘંટી માત્ર રૂ.11490થી શરૂ
(5 k.g , 6.5 k.g , 4 કટર , 6 કટરની વિશાળ રેન્જ )

● માઈક્રોવેવ ઓવન માત્ર રૂ.10,990 થી શરૂ
23 લી. , 25 લી. 29 લી.ની વિશાળ રેન્જ

● 0 ટકા વ્યાજે લોન
બજાજ ફાયનાન્સ, HDB ફાઇનાન્સ
જો તમે કોઈ લોન કરી નથી, 0 cibil છે. તો પણ બજાજનું નવું કાર્ડ બની જશે.

● સૌથી બેસ્ટ એક્સચેન્જ ઓફર્સ
તમારા જુના ફ્રીજ ,વોશિંગ મશીન ,એ.સી. ,ઘરઘંટી, ટીવીના મેળવો રૂ.5500 સુધી બાદ

તો આજે જ ખરીદી કરો અને ત્રિપલ ધમાલ ઓફરનો લાભ મેળવો

અલંકાર ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ
મોરબી
મો.નં.90330 39078
મો.નં.99257 27167