ભીમાણી ગેસમાં દિવાળી ધમાકા ઓફર્સ : ભારેખમ ડિસ્કાઉન્ટ અને લક્કી ડ્રો પણ તેમજ શ્યોર ગિફ્ટ

 

3 ફુટ ઓટો કલીન ચીમની માત્ર રૂ.9999માં, સ્ટવ 3 બર્નર ગ્લાસ માત્ર રૂ.1999માં અને સ્ટીલના ત્રિપ્લાય કુકર માત્ર રૂ.999માં : એક્સચેન્જ ઓફરનો લાભ તો ખરો જ…

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા ભીમાણી ગેસમાં દિવાળી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ખરીદી ઉપર ભારે ડિસ્કાઉન્ટ, લક્કી ડ્રો તેમજ સ્પેશીયલ એકસટ્રા ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર તેમજ સ્યોર ગિફ્ટ લાભ મળશે. તો આજે જ પધારો.

અહીં સૌથી પ્રખ્યાત અને 60 વર્ષ જૂની હિંદવેર કંપનીની ચીમની તેમજ ફેબર, સનસાઈન , ગલેેન અને એલીકા કંપનીની ચીમની લાઈવ ડિસ્પ્લે..

FABER, HINDWARE, SUNSHINE ,ELICA , LAXMI & PRESTIGE જેવી મોટી કંપનીઓના ડાયરેક્ટર ડીલર હોવાના કારણે બજાર તેમજ મોલ કરતા પણ સસ્તા ભાવે અને સારી સવિસ આપી શકીએ છીએ…

ગેસ સ્ટવની વિશાળ રેન્જ છે. આ સાથે મિક્સર, બ્લેન્ડર, ઓવેન, કુકરની પણ અઢળક વેરાયટી પણ ઉપલબ્ધ છે.
અહીં ઓફર્સ હેઠળ ચીમની માત્ર રૂ.9999માં, સ્ટવ 3 બર્નર ગ્લાસ માત્ર રૂ.1999માં અને સ્ટીલના ત્રિપલિયા કુકર માત્ર રૂ.999માં મળશે. તો આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકશો નહિ.

ભીમાણી ગેસ એન્ડ કિચનવેર
01-03 સ્ટારપ્લાઝા કોમ્પલેક્ષ,
સરદારબાગ પાસે,
સૌરાષ્ટ્ર બ્યુટી પાર્લર સામે,
શનાળા રોડ, મોરબી
મો.નં.7096716907
મો.નં.8460262322