ABVP મોરબી દ્વારા સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઊજવણી કરાશે

- text


મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત દિવાળીના પાવન પર્વ નિમિત્તે આગામી તારીખ 28-10-2024ના રોજ સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. જેમાં સેવા વસ્તીના બાળકોને મીઠાઈ, કપડાં અને ફટાકડાંનું વિતરણ કરવામાં આવશે. જેમાં કોઈને કોઈ પણ પ્રકારની સેવાનો લાભ લેવો હોઈ તો મો. નં 7862842028, 9265664167, 9371320002, 9510761400 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text