પ્લાનેટ મોબાઈલમાં એપલ, સેમસંગ સહિતના પ્રીમિયમ સેકન્ડ હેન્ડ મોબાઈલનો ખજાનો

 

માત્ર જૂજ વપરાયેલા ફોન બિલ બોક્સ અને વોરંટી સાથે કંપની કંડીશનમાં એકદમ વ્યાજબી ભાવે મળી રહ્યા હોય તો નવા ફોન પાછળ વધુ ખર્ચ શુ કામ કરવો ? આજે જ સેકન્ડ હેન્ડ મોબાઈલ જોવા પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના તહેવારમાં મોબાઇલ લેવો છે ? તો નવા મોબાઈલ પાછળ વધુ ખર્ચ કરવાને બદલે મોરબીના પ્લાનેટ મોબાઈલમાં પધારો, અહીં સેકન્ડ હેન્ડ મોબાઈલનો ખજાનો જોવા મળશે.

મોરબીના શનાળા રોડ ઉપર રામ ચોકમાં પ્લાનેટ મોબાઇલ કાર્યરત છે. જ્યાં એપલ, સેમસંગ, ઓપો, વિવો સહિતની કંપનીના સેકન્ડ હેન્ડ મોબાઈલ મળે છે. અહીં તમામ મોબાઈલ બિલ બોક્સ અને કંપની કન્ડિશનમાં તે પણ વોરંટી સાથે મળે છે. આ સાથે અહીં તમામ કંપનીના નવા મોબાઇલ પણ મળે છે. જેના ઉપર બજાજ, ટીવીએસ, એચડિબી, સેમસંગ ફાયનાન્સ સહિતના ફાયનાન્સનો લાભ પણ મળશે. જેથી ઈએમઆઈ ઉપર પણ મોબાઈલ ખરીદી શકાશે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદીમાં પણ અવનવી ઓફર્સનો લાભ મળશે.

તો મોબાઇલની ખરીદી કરતા પૂર્વે એક વખત અહીંની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.

પ્લાનેટ મોબાઈલ
દર્શન ચશ્મા સામે,
રામ ચોક,
શનાળા રોડ, મોરબી
મો.નં.9913897290