મોરબી-રાજકોટ હાઈવે પર અજંતા પાસે અકસ્માત થતા ટ્રાફિકજામ

- text


મોરબી : મોરબી-રાજકોટ હાઈએ પર અજંતા કંપની સામે કાર અને ટ્રકનો અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. કાર ટ્રકની નીચે ઘુસી ગઈ હતી. આ અકસ્માતના કારણે હાઇવે પર વાહનોની લાઈન લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ટ્રકને રોડ પરથી ઘસેડી લેવામાં આવ્યો હતો જો કે કાર રોડ પર જ પડી છે. અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની ના થઈ હોવાની માહિતી મળી છે.

- text

- text