રાજસ્થાનના જોધપુરમાં ભવ્ય સફળતા બાદ મોરબીમાં પણ તેની બ્રાન્ચ શરૂ, ક્યાંય જોવા નહિ મળે તેવી રોયલ આઇટમોનો ખજાનોપાઘડી, સાફા, ધોતી-કુર્તા, અચકન, શેરવાની, જોધપુરી શુટ, બુશકોટ, કોટી, હંટીગ-બ્રિજેશ, જીન્સ કુર્તા, મોજડીયા, બેરેટ કેપ, જીન્સ-શર્ટ ક્રોસ બેલ્ટ, તલવાર, કટાર, સિરપેચ અને હાર સહિતની અનેક આઇટમોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લગ્ન કે અન્ય કોઈ ફંક્શનમાં રોયલ રજવાડી ઠાઠવાળા કલોથ પહેરવા છે ? તો આવી જાવ મોરબીના જોધપુર રજવાડા શો-રૂમમાં, અહીં વેચાણથી તથા ભાડેથી એ ટુ ઝેડ રોયલ કલેક્શન મળી જશે.મોરબીમાં સામાકાંઠે મહારાણા પ્રતાપસિંહજી રોડ ઉપર VNC શોપિંગમાં જોધપુર રજવાડા કાર્યરત થયું છે. જેની મુખ્ય બ્રાન્ચ રાજસ્થાનના જોધપુરમાં છે. ઉપરાંત છેલ્લા છ વર્ષથી તેની જામનગરમાં પણ બ્રાન્ચ છે. મોરબીની આ બ્રાન્ચમાં પાઘડી, સાફા, ધોતી-કુર્તા, અચકન, શેરવાની, જોધપુરી શુટ, બુશકોટ, કોટી, હંટીગ-બ્રિજેશ, જીન્સ કુર્તા, મોજડીયા, બેરેટ કેપ, જીન્સ-શર્ટ ક્રોસ બેલ્ટ, તલવાર, કટાર, સિરપેચ અને હાર સહિતની અનેક આઇટમો મળવાની છે. બીજે ક્યાંય જોવા નહીં મળે તેવું રોયલ રજવાડી કલેક્શન અહીં મળશે. તો એક વખત જરૂર પધારો.ઇન્સ્ટાગ્રામhttps://www.instagram.com/jodhpurrajwada_morbi?igsh=OHlqbm52MHc1MzZwhttps://www.instagram.com/jodhpur_rajwada_jamnagar?igsh=MXh0Y3N3bzN0azIyeg==જોધપુર રજવાડાVNC શોપિંગમહારાણા પ્રતાપસિંહજી રોડ, કુળદેવી પાન સામે, મોરબી-2મો.નં.7976197495મો.નં.86968 68428