મોરબીમાં દિવાળીને લઈને પોલીસનું ફુટ પેટ્રોલિંગ

- text


મોરબી : મોરબીમાં દિવાળીના પર્વને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વાહન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

આ મામલે ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું કે દિવાળીના પર્વમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટપેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. વાહન ચેકીંગ ડ્રાઇવ પણ યોજવામાં આવી રહી છે. આ સાથે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે.

- text

- text