શ્રી શક્તિ ઇલેક્ટ્રોનિક્સ લઈને આવ્યું છે દિવાળી પર મેગા ડિસ્કાઉન્ટ અને ધમાકેદાર ઓફર્સ

મોલ/ઓનલાઈનથી પણ સસ્તું : હાયરની તમામ પ્રોડક્ટ લાઈવ જોવા મળશે : 25 વર્ષ જૂનો વિશ્વાસપાત્ર શો-રૂમ : 20થી 50% સુધી ડિસ્કાઉન્ટ : 5થી 20% સુધી ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ : 0% ફાયનાન્સ (EMI): દરેક ખરીદી સાથે ગિફ્ટ તો ખરી જ : તમામ પ્રોડક્ટ રૂ.1નું ડાઉનપેમેન્ટ ભરી રૂ. 994ના ફિક્સ EMIમાં ખરીદી શકો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શ્રી શક્તિ ઇલેક્ટ્રોનિક્સમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. અહીં LED TV, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, વોટર હિટર, એરફ્રાયર, ડીપફ્રીઝ, માઇક્રોઓવન આ તમામ પ્રોડક્ટ લાઈવ જોવા મળશે.

LED TV

32″થી 98″ સુધીના TV જેમાં LED TV, QLED TV, OLED TV, QDmini TV વિશાળ રેન્જમાં જોવા મળશે. LED TVમાં 3 વર્ષની વોરંટી મળશે.

ફ્રીઝ

45 લીટરથી 600 લીટર સુધીના ફ્રીઝ મળશે. જેમાં સિંગલ ડોર, FF ડબલ ડોર, BMR ડબલ ડોર, SBSમાં 2 ડોર, 3 ડોર, 4 ડોર આ તમામ ડોરમાં ગ્લાસ ડોર પણ મળશે.

વોશિંગ મશીન

સેમી ઓટોમેટિક, ફુલ્લી ઓટોમેટિક, ફ્રન્ટ લોડ ઓટોમેટિક 6.5 kgથી 10.5 kg સુધીના મળશે.

એસી

1 ટન, 1.5 ટન, 1.6 ટન, હેવી ડ્યુટી 2 ટન ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર મળશે.

ડિપ ફ્રીઝ

230 લીટરથી 788 લીટર સુધીના કન્વટેબલ ફ્રીઝ, 325 લીટર, 385 લીટર, 550 લીટર 2 ઇન 1 મળશે.

વોટર હિટર

3 લીટર, 6 લીટર, 10 લીટર સુધીના મળશે.


શ્રી શક્તિ ઇલેક્ટ્રોનિક્સ
શોપ નં.7, પહેલો માળ,
માધવ માર્કેટ,
નવા બસ સ્ટેન્ડ પાસે,
શનાળા રોડ, મોરબી
ભરતભાઇ
98793 46618
મહેન્દ્રભાઈ
94286 98707