●ચીમની+3 બર્નર સ્ટવ 50% ઓફ●11,111ની ચીમની સાથે સ્ટવ ફ્રી ●14,999ની ચીમની સાથે સ્ટવ ફ્રી●38000ની ચીમની માત્ર 17,000માંમોરબી ( પ્રમોશલ આર્ટિકલ) : શુ તમે ચીમની લેવાનું વિચારી રહ્યા છો? તો અત્યારે સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે મોરબીના જુના અને જાણીતા કલકત્તા ગેસ સ્ટવમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે.મોરબીમાં વીસી હાઈસ્કૂલ રોડ અને ડો. તખ્તસિંહજી રોડ ઉપર કલકત્તા ગેસની બે બ્રાન્ચ કાર્યરત છે. જ્યાં હાલ દિવાળીની મેગા ઓફર્સ ચાલી રહી છે. અહીં હાલ ચીમની + 3 બર્નર ગ્લાસ સ્ટવમાં 50% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. રૂ.11,111વાળી ચીમની સાથે સ્ટવ ફ્રી તેમજ રૂ.14,999 વાળી ચીમની સાથે સ્ટવ ફ્રી આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત રૂ.38000ની ચીમની માત્ર રૂ.17,000માં આપવામાં આવી રહી છે.અહીં ઇલેક્ટ્રિક વોટર હિટરના પણ વિવિધ મોડેલ્સ જોવા મળશે. એનર્જી સેવિંગ અને સ્ટાર રેટિંગ તેમજ શ્રેષ્ઠ ક્વોલિટી સહિતની ખાસિયતો સાથે વોટર હિટરમાં ડોર ટુ ડોર સર્વિસ પણ આપવામાં આવશે.ચીમનીની ખરીદી કરતા પૂર્વે એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો.બ્રાન્ચ-1પ્રગતિ ક્લાસિસ સામે, વીસી હાઈસ્કૂલ રોડ, મોરબીબ્રાન્ચ-2ડો.તખ્તસિંહજી રોડ, મોરબીમો.નં.98257 50234મો.નં.99257 50234મો.નં.63553 88839