હળવદમા એક મહિના પહેલા મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો

- text


હળવદ : હળવદ શહેરમાં એક મહિના પહેલા મોબાઈલ ચોરીનો બનાવમાં સંડોવાયેલ આરોપી મેહુલ મહેશભાઇ તડવી ઉ.21 રહે.કઠામ ફળિયા, જિલ્લો છોટા ઉદેપુર વાળાને હળવદ પોલીસે ચોરીમાં ગયેલ મોબાઈલ કિંમત રૂપિયા 20 હજાર સાથે ઝડપી લઈ મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text