VACANCY : સિયારામ ગ્રેનાઈટોમાં 8 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિયારામ ગ્રેનાઈટો પ્રા.લિ.માં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક લોકોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા તથા કંપની ખાતે રૂબરૂ આવવા જણાવાયુ છે.


એક્સપોર્ટ ડોક્યુમેન્ટ -2(M)
અનુભવ : 2 વર્ષ

ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -5(M)
અનુભવ : 2 વર્ષ

સ્ટોર કીપર -1(M)
અનુભવ : 2 વર્ષ


સિયારામ ગ્રેનાઈટો પ્રા.લિ.
જેતપર રોડ,
રંગપર ગામ પાસે,
જીવાપર, મોરબી
મો.નં.95375 11444

ઇમેઇલ : [email protected]