માળીયા મિયાણાની સીમમાં બંદૂક સાથે એક ઝડપાયો

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માળીયા મિયાણા તાલુકાના વિહ વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાંથી કાજરડા ગામે રહેતા આરોપી તૈયબઅલી જલાઉદીન કાજેડીયા નામના શખ્સને દેશી બનાવટની સિંગલ બેરલ જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text