મોરબી ઓટોમોબાઇલ એસોસિએશન દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે ગરબા યોજાયા

- text


મોરબી : મોરબી ઓટોમોબાઇલ એસોસિએશન દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુવન ગ્રીન ખાતે યોજાયેલા આ ગરબામાં ખેલૈયાઓને સ્પોર્ટ્સ સિલ્વર મેટરી તથા અન્ય વેપારીઓના સહયોગથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. ગરબા બાદ ઓટોમોબાઈલ એસોસિએશનના પરિવારે સાથે મળીને ભોજન પણ લીધું હતું.

- text

- text