VACANCY : SANVIS સિરામિકમાં 5 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SANVIS સિરામિક પ્રા.લિ.માં 5 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -5 (મેલ)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 5 વર્ષ
સેલેરી : આકર્ષક


શુ તમે 5 વર્ષના સિરામિક લાઈનના અનુભવી છો ?
શુ તમે વધુ અને સારું કામ કરવા માંગો છો ?
શુ તમે વધુ પગાર અને સારી ફેસિલિટી મેળવવા માંગો છો ?
તો સંપર્ક કરો


SANVIS સિરામિક પ્રા.લિ.
જેતપર રોડ, કેનાલ નજીક,
પાવડીયારી માતાજી મંદિર પાસે,
જસમતગઢ, મોરબી
મો.નં. 7069706900