VACANCY : COSINA સિરામિકમાં CT સ્ટોક પ્રોગ્રામની 3 જગ્યા માટે ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : COSINA સિરામિક LLPમાં 3 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● બીલિંગ સ્ટોક (CT સ્ટોક) પ્રોગ્રામ -3 (M)
અનુભવ : 2 વર્ષ
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સ્કિલ : કોમ્પ્યુટર જનરલ ઓપરેટ સિસ્ટમ અને CT સ્ટોક પ્રોગ્રામના જાણકાર


COSINA સિરામિક LLP
સર્વે નં.549,
જેમસ્ટોન સિરામિક સામે,
ખોખરા હનુમાન મંદિર રોડ,
બેલા, મોરબી
99254 67000