REAL ESTATE : ફેકટરી કે ગોડાઉન લાયક જગ્યા ભાડે આપવાની છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક પ્રાઈમ લોકેશનમાં ફેકટરી કે ગોડાઉન લાયક જગ્યા ભાડે આપવાની છે. 60× 107 = 6450 ફૂટની જગ્યા છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા જણાવાયુ છે.


● નવું બાંધકામ
● પાણીની સુવિધા
● તૈયાર ઓફિસ
● લેબર રૂમ
● 6.5 HP 3 ફેઝ કનેક્શન
● 2 લોડીંગ પોઇન્ટ
● બન્ને બાજુ રોડ
● વચ્ચેની હાઇટ 25 ફૂટ


ધર્મગોલ્ડ એસ્ટેટ
પ્લોટ નં.20,
હળવદ હાઇવે,
ઘુંટુ ગામ પછી,
મોરબી
હિતેશભાઈ
મો.નં.9879719053