મોરબીના શ્રધ્ધાપાર્કમાં બિયરના બે ટીન સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે નવલખી રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન શ્રધ્ધા પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તા પાસેથી આરોપી અંકિત અરુણભાઇ રાઠોડ રહે.શ્રધ્ધાપાર્ક વાળાને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના 2 ટીન કિંમત રૂપિયા 232 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text