હળવદ પોલીસે 58.53 લાખનાં દારૂનો નાશ કર્યો

- text


હળવદ : હળવદમાં જુદી જુદી રેડ દરમિયાન ઝડપાયેલ દારૂનો હળવદ પોલીસ દ્વારા ડીવાયએસપી,પ્રાંત અધિકારી,મામલતદાર સહિતનાઓની હાજરીમાં 20,422 બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

હળવદ ના બોલા ડુંગર નજીક આજે હળવદ પોલીસ દ્વારા જુદી જુદી રેડ દરમિયાન ઝડપાયેલ 20422 બોટલ કિંમત રૂપિયા 58.53 લાખના દારૂ પર લોડર ફેરવી દેવામાં આવ્યું હતું.

- text

- text