નોકરી ઇચ્છુક ઉમેદવારોએ તા.20 અથવા 21 ઓક્ટોબરે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડેલ્ટા ટાઇલ્સમાં 11 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાન રિઝ્યુમ સાથે તા.20 અથવા 21 ઓક્ટોબરના ઇન્ટરવ્યૂ આપવા માટે મો.નં. 9909986054 ઉપર સંપર્ક કરીને આવવાનું રહેશે.● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ પ્રિપેરેશન -2(M)અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 2 વર્ષ● ડિસ્પેચ કો-ઓર્ડિનેટર - 5(M)અભ્યાસ : ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટઅનુભવ : 3 વર્ષ● માર્કેટિંગ મેનેજર -2(M)અભ્યાસ : ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટઅનુભવ : 3થી 5 વર્ષ● રિસેપ્શનિસ્ટ- 1(F)અભ્યાસ : 10/12 પાસ● બીલિંગ વિભાગ -1(M)અનુભવ : 2 વર્ષડેલ્ટા ટાઇલ્સ લિમિટેડ132 kva સબ સ્ટેશન સામે,8એ નેશનલ હાઇવે, લાલપર, મોરબી મો.નં. 9909986054