મોરબીમાં કાલે શનિવારે રોડના 10 કામોનું ધારાસભ્ય કાંતિલાલના હસ્તે ખાતમુહૂર્ત

- text


મોરબી : ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે મોરબી શહેરના વિવિધ 10 રોડ ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહુર્ત નહેરુગેટ ખાતે આવતીકાલે શુક્રવારે થશે.

તાજેતરની અતિવૃષ્ટિને લઈને, નુકસાન પામેલા, મોરબી શહેરના વિવિધ 10 જેટલા રોડને ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહુર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજે રૂ. 256.72 લાખના ખર્ચે બનનાર વિવિધ રોડનું ખાતમુહુર્ત તા.19ને શનિવાર રાત્રે 8:00 કલાકે નહેરુ ગેટ ચોક મુકામે રાખવામાં આવેલ છે.આ 10 રોડ ઉપરાંત અન્ય કામો પણ બનતી ત્વરાએ હાથ ધરવામાં આવશે એમ ધારાસભ્યની યાદી જણાવે છે.

- text

- text