હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અર્જુનભાઇ બીજલભાઈ તડવી ઉ.55 નામના આધેડ તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.