વાંકાનેરની જામસર ચોકડીએ બાઈક ઉપર દારૂની હેરફેર કરતા એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામની ચોકડીએથી વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી પરસોતમ ઉર્ફે પસાભાઈ પાલાભાઈ રાઠોડ રહે. હાલ રાજગઢ, મૂળ રહે.જૂનાગઢ વાળાને અટકાવી તલાશી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 મળી આવતા 30 હજારના બાઈક સહિત 30,400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text