વાંકાનેરમા કોર્ટ મુદતે હાજર નહિ રહેનાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


વાંકાનેર : વાંકાનેર સિવિલ કોર્ટમાં ચાલતા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેના કેસમાં કોર્ટના સમન્સની બજવણી થઈ હોવા છતાં વડોદરાના શયોના એન્ટરપ્રાઇઝના જવાબદાર વ્યક્તિ એવા આરોપી અશ્વિન રાવ કોર્ટ મુદતે હાજર ન રહેતા વાંકાનેર સિવિલ કોર્ટના અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text