દિવાળીનો એકદમ નવો સ્ટોક આવી ગયો છે : આણા-જિયાણા તથા લગ્ન પ્રસંગ કે ઘરવપરાશની વસ્તુઓની ખરીદી માટેનો સૌથી વિશ્વાસનીય શો-રૂમમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ -નહેરૂગેઇટ, કાપડબજાર પાસે આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં કાર્યરત જલારામ હેન્ડલુમમાં દિવાળીની સ્પેશિયલ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 10થી 20 ટકા ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો.● બેડશીટ કિંગ સાઈઝ ● બેડશીટ ડબલ બેડ● બેડશીટ ગડરવાળી● બેડશીટ સિંગલ બેડ● 4 પીસ સેટ● કમ્ફોર્ટર સેટ બેડશીટ સાથે● વર્કવાળી બેડશીટ ગાદી સાથે● રજાઈ ડબલ બેડ● રજાઈ સિંગલ બેડ ● ગાલીચા આશન મેચિંગ સેટ● ગાલીચા ● ઠંડી શાલ સિંગલ-ડબલ● બ્લેન્કેટ ડબલ બેડ વુલન ● બ્લેન્કેટ સિંગલ બેડ વુલન ● સોફાના કવર● ગાદલા કવર વોટરપ્રુફ● બેડ રનર ડોરમેટ સાથે મેચિંગ● ટુવાલ સેટ● રનિંગ ટુવાલ જાડા તથા પતલા● એસી ડબલ-સિંગલ બ્લેન્કેટ ● નેપકીન● ડાઇનિંગ રૂમાલ ● તૈયાર પડદાજલારામ હેન્ડલુમઆસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી(શોપ રવિવારે ચાલુ રહેશે)મો. ૯૮૯૮૧૨૪૧૭૩મો. ૯૯૨૪૭૭૮૬૮૦