મોરબીના ઉજ્જવલ ફાર્મ ખાતે મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠક યોજાઈ

- text


મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા ઉજ્જવલ ફાર્મ ખાતે મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે વિશેષ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. આ ઉપરાંત આ બેઠકમાં ભાજપ પ્રદેશ મહામંત્રી ડો. નરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયા, મહામંત્રી શક્તિસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text