મોરબીમાં જે.કે.બેગ્સમાં દિવાળી ધમાકા ઓફર્સ : પ્રીમિયમ બેગ ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

 

60 વર્ષ જૂની વિશ્વાસનીય પેઢીની રાજકોટમાં ત્રણ, જામનગરમાં એક અને મોરબીમાં બે બ્રાન્ચ : માત્ર 4500માં બે ટ્રાવેલિંગ બેગ અને માત્ર 7000માં ત્રણ ટ્રાવેલિંગ બેગ : 999રૂ.થી લઈને 30,000રૂ. સુધીની બ્રાન્ડેડ પ્રોડક્ટસની વિશાળ રેન્જ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટમાં ત્રણ અને જામનગરમાં એક બ્રાન્ચ ધરાવતી 60 વર્ષ જૂની પેઢી જે.કે. બેગ્સની મોરબીમાં બે બ્રાન્ચનો પ્રારંભ થયો છે. જેથી હવે પ્રીમિયમ બેગ્સ હોલસેલ કે રિટેઇલમાં ખરીદવા મુંબઇ, અમદાવાદ કે રાજકોટ સુધી ધક્કો ખાવો નહિ પડે. હાલ અહીં દિવાળી ધમાકા ઓફર્સ પણ મુકવામાં આવી છે. જેમાં અઢળક ડિસ્કાઉન્ટ આપવામા આવી રહ્યું છે.

અહીં ટ્રાવેલિંગ બેગની સાથે સ્કૂલ બેગ્સ, લેપટોપ બેગ્સ, ટ્રેકિંગ બેગ, ડફલ બેગ, વ્હિલ ડફલ બેગ, સોફ્ટ અને હાર્ડ ટ્રોલી બેગ, બિઝનેસ કલેક્શન, લેપટોપ ટ્રોલી બેગ, ઓફિસ બેગ, લગેજ કવર અને વિવિધ ટ્રાવેલિંગ એસેસરીઝની વિશાળ રેન્જ છે. અહીં સેમસોનાઈટ, અમેરિકન ટુરિસ્ટર, વીઆઇપી, રિસ્ટોક્રેટ, નેશલમાઇલ્સ, અપર કેસ સહિતની 7 જેટલી ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ બેગ્સ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

લિમિટેડ ટાઈમ ફેસ્ટિવલ ઓફર હેઠળ અહીં માત્ર 4500માં બે ટ્રાવેલિંગ બેગ અને માત્ર 7000માં ત્રણ ટ્રાવેલિંગ બેગ આપવામાં આવી રહી છે. અહીં 999રૂ.થી લઈને 30,000રૂ. સુધીની બ્રાન્ડેડ પ્રોડક્ટસની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે.

ફરવા જવા માટે બેગની ખરીદી કરતા પેહલા અહી એક વાર ચોક્કસ મુલાકાત લેજો

જે.કે.બેગ્સ (અમેરિકન ટુરિસ્ટર)
ગ્રાઉન્ડ ફ્લોર, સ્ટાર આર્કેડ,
સ્કાય મોલની સામે,
શનાળા રોડ, મોરબી
મો.નં.63520 30933