મોરબી : મૂળ જામદુધઈ હાલ મોરબી નિવાસી કરશનભાઈ ધનજીભાઈ ગાંભવા (ઉં.વ. 77) તે ગં.સ્વ. ઉજીબેન ગાંભવાના પતિ, અંકિતભાઈ ગાંભવાના પિતા, હિનાબેન અંકિતભાઈ ગાંભવાના સસરા, જગજીવનભાઈ ધનજીભાઈ ગાંભવા, મગનભાઈ ધનજીભાઈ ગાંભવા, અનિલભાઈ ધનજીભાઈ ગાંભવાના ભાઈનું તારીખ 14-10-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-10-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ઈન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, ન્યૂ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે અને બપોરે 3 થી 5 કલાકે પટેલ સમાજ વાડી, જામદુધઈ મુકામે રાખવામાં આવ્યું છે.