મોરબીમાં મળેલો થેલો મૂળ માલિકને પરત કરતા સામાજિક કાર્યકર

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર જગદીશભાઈ જી. બાંભણીયાને એક થેલો મળ્યો હતો. જેમાં ચેક બુક, આરસી બુક, કારની ચાવીઓ જેવી વસ્તુઓ હતી. આ થેલો મૂળ માલિક એવા કાનજીભાઈ કાલરીયા – અક્ષર કાર મેળો, મહેન્દ્રનગર વાળાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પોલીસની હાજરીમાં પરત આપ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text