મોરબી : મોરબી જિલ્લામાં સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં દોઢ કલાકમાં ટંકારા અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયેલ છે.રાત્રે 8થી 9:30 દરમિયાન પડેલો વરસાદટંકારા : 19 mm વાંકાનેર : 15 mm મોરબી : 0.5 mm