ગોલ્ડ લોન લેવી છે ? : IIFLમાં માત્ર 5 જ મિનિટમાં લોન થઈ જશે પાસ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધંધા કે પર્સનલ કામ માટે પૈસાની જરૂર છે ? તો આના માટે ગોલ્ડ લોન એ સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ હવે ગોલ્ડ લોન માટે બીજે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. IIFL ફાયનાન્સ માત્ર 5 જ મિનિટમાં ગોલ્ડ લોન કરાવી આપશે.

મોરબીમાં ત્રણ જગ્યાએ IIFL ગોલ્ડ લોન બ્રાન્ચ કાર્યરત છે. જ્યાં ગોલ્ડ લોનને લગતી તમામ સર્વિસ પુરી પાડવામાં આવે છે. 500થી વધુ શહેરોમાં IIFL ગોલ્ડ લોનની 2700 શાખા છે. જેમાં 80 લાખથી વધુ ગ્રાહકો છે. તો તમે પણ ગોલ્ડ લોન મેળવવા આજે જ સંપર્ક કરો.


IIFLની ગોલ્ડલોનની ખાસિયત

● લોન પૂર્ણ થયે માત્ર 10 જ મિનિટમાં સોનુ છોડાવી શકાશે
● અન્ય જગ્યાએ ચાલુ લોનમાંથી ગોલ્ડ છોડાવી તેના ઉપર વધારે લોન અપાશે
● એકદમ ઓછો વ્યાજદર, કોઈ પણ જાતનો છૂપો શુલ્ક નહિ
● કપાત વ્યાજની ફેસેલિટી, દિવસ ઉપર વ્યાજની ગણતરી
● પાર્ટ મુજબ લોન ભરીને પાર્ટ મુજબ સોનુ પણ છોડાવી શકાશે

શનાળા રોડ બ્રાન્ચ
મો.નં.9638242045
સુધારા શેરી બ્રાન્ચ
મો.નં.9967049318
સામાકાંઠા બ્રાન્ચ
મો.નં.8238318197