1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તમામ કલોથ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ : વેસ્ટર્ન ટોપ, કોર્ડ સેટ, ટ્રેડિશનલ આઉટફિટ, 3 પીસ કુર્તી સેટ, ડિઝાઇનર કુર્તી સહિતની અઢળક આઇટમો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડિઝાઈનર પ્રીમિયમ ક્લોથ માટે રાજકોટ કે અમદાવાદ જતા બહેનોને હવે ત્યાં ધક્કા ખાવાની જરૂર નથી. કારણકે મોરબીમાં વિહા ડિઝાઈનર ક્લોથીંગમાં મોટા શહેરોના શો-રૂમને પણ ટક્કર મારે તેવું જબરદસ્ત કલેક્શન છે.મોરબીમાં રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટમાં બીજા માળે વિહા ડિઝાઈનર ક્લોથીંગનો ભવ્ય શો-રૂમ કાર્યરત છે. જેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તમામ કલોથ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીં વેસ્ટર્ન ટોપ, કોર્ડ સેટ, ટ્રેડિશનલ આઉટફિટ, 3 પીસ કુર્તી સેટ, ડિઝાઇનર કુર્તી સહિતની આઈટમોનું વિશાળ કલેક્શન છે.એક વખત રૂબરૂ પધારો, શોપિંગ કર્યા વગર જઈ નહિ શકો, તેવું મનમોહક કલેક્શન...વિહા બુટિક શોપ નં.28/29બીજો માળ, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, રવાપર, મોરબીમો.નં.9029010110